ભારતમાં રોબોટીક્સ ક્ષેત્રે કઈ કંપનીઓ કામ કરે છે ? કઈ રોબોટીક્સ કંપનીઓના શેર આવનારા સમયમાં માલામાલ કરી શકે ?(Robotics Company Stocks India)

આવનારો સમય રોબોટીક્સનો છે. જાણી લો ભારતમાં રોબોટીક્સ ક્ષેત્રના મુખ્ય પ્લેયર્સ વિશે…(Robotics Company Stocks India) દુનિયાભરમાં આજે રોબોટીક્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી તકનીકોની બોલબાલા છે. આવનારા ભવિષ્યમાં ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેમાં આ નવીન ટેકનોલોજીનો પગપેસારો ન હોય. એક રોકાણકાર તરીકે હમેશા દુરંદેશી દ્રષ્ટિ હોવી જરૂરી છે. આવનારા સમયમાં શેની…

Read More

Stock Market News – જાણો સેક્ટર વાઈઝ વીકલી અપડેટ્સ(Stock Market Weekly review) !!

કયા સેક્ટરના શું છે સમાચાર ? શું છે મહત્વની Stock Market Update ? પાવર, ફાર્મા, બેન્કિંગ, ઓટો, ટેલીકોમ, ડીફેન્સ, હેલ્થકેર, IT, રીટેલ, કન્સ્ટ્રકશન, રીયલ એસ્ટેટ, FMCG સહિતના સેક્ટરના Stock Market News શું છે ભારતીય અર્થતંત્રમાં મુખ્ય ક્ષેત્રોમાં મોટા સમાચારો અને કયા સેક્ટર આગામી અઠવાડિયે શેરબજારને ડ્રાઈવ કરી શકે છે. ચાલો જાણીએ સેક્ટર વાઈઝ મહત્વના ન્યુઝ…

Read More

કેવા રહ્યાં બજાજ ફાઈનાન્સ(Bajaj Finance), ટેક મહિન્દ્રા(Tech Mahindra) અને એલ એન્ડ ટી ટેકનો. સર્વિસીસ(LTTS)ના Q4 results (Q4 પરિણામો) ?

બજાજ ફાઈનાન્સ(Bajaj Finance) અને એલ એન્ડ ટી ટેકનો. સર્વિસીસ(LTTS)ના Q4 પરિણામોને નબળો પ્રતિસાદ ટેક મહિન્દ્રા(Tech Mahindra)માં Q4 પરિણામોમાં વાર્ષિક ધોરણે નફો ઘટ્યો હોવા છતાં તેજીનો માહોલ     બજાજ ફાઈનાન્સ(Bajaj Finance)ના Q4 પરિણામો નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) બજાજ ફાઇનાન્સે(Bajaj Finance) ગત રોજ(25 એપ્રિલે) 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹ 3,824.53 કરોડનો ચોખ્ખો…

Read More

શું તમે HDFC Bank ના શેર હોલ્ડર છો ? તો HDFC Bank results વિશે તમારે આ જાણવું જ જોઈએ…

HDFC Bank results (Q4 પરિણામો) પછી શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ? જાણો કેવા રહ્યા HDFC Bank Q4 results ? એચડીએફસી બેંક લિમિટેડ(HDFC bank ltd.)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શનિવાર, 20 એપ્રિલ, 2024 ના રોજ મુંબઈમાં યોજાયેલી તેની બેઠકમાં 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર(Q4) અને વર્ષ માટે બેંકના (ઇન્ડિયન જીએએપી-GAAP) પરિણામોને મંજૂરી આપી હતી….

Read More

TCS ના Q4 પરિણામો(TCS Q4 results 2024) IT શેરોમાં તેજીની લહેર લાવશે ?

Q4FY24માં ₹12,434 કરોડના કોન્સોલીડેટેડ નેટ પ્રોફિટ સાથે TCS એ માર્કેટ એસ્ટીમેટસ(અનુમાનો)ને પછાડ્યા TCS Q4 results માં કંપનીની વાર્ષિક આવક 3.5 ટકા વધીને ₹61,237 કરોડ નોંધાઈ દેશની IT જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે(TCS) શુક્રવારે તેના ચોથા ત્રિમાસિક ગાળા(Q4)ના પરિણામો(TCS Q4 results 2024)ની જાહેરાત કરી હતી. Q4 પરિણામો બાદ નવા સોમવારે શરુ થતા નવા સપ્તાહના પ્રથમ દિવસે TCS…

Read More

શું હોય છે RBIની મોનેટરી પોલિસી(RBI monetary Policy), તેના ઉદ્દેશો અને સાધનો ? કેવી રીતે તે હોમ લોન અને અન્ય લોન પર અસર કરે છે ?

હોમ લોનની ઇએમઆઈમાં ઘટાડો થવાની આશા સેવતા નાગરિકો માટે મોટા સમાચાર એ છે કે  RBI ની મોનેટરી પોલીસી(RBI monetary Policy) કમિટીએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે હાલ આપના હોમ લોનના EMI ઘટશે નહિ. સાથે જ, લોકોને સસ્તી લોન માટે હજુ રાહ જોવી પડશે. રિઝર્વ બેન્કે મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો…

Read More

ભારતીય શેરબજારોમાં કામ કરવાની પેટર્ન બદલાઈ જશે, એપ્રિલ 2024થી લાગુ થશે T+0 સેટલમેન્ટ(t+0 settlement) સાયકલ

તમે પણ શેરબજારમાં કામ કરો છો કે રોકાણ કરો છો ? તો તમારા માટે T + 0 સેટલમેન્ટ(t+0 settlement) વિશે જાણવું અત્યંત જરૂરી T + 0 સેટલમેન્ટ(t+0 settlement)થી કોને થશે ફાયદો અને કોને મળશે પડકારો ? છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય શેરબજારોમાં T + 0 નો મુદ્દો ચર્ચામાં છે. બજાર નિયમનકારી સંસ્થા સેબી(SEBI) એપ્રિલ 2024 થી T…

Read More

શનિવારે પણ શેર માર્કેટ ચાલુ, 2જી માર્ચે NSE દ્વારા special trading session નું આયોજન

Special trading session માં ટ્રેડ કરવામાં કઈ બાબતોનું રાખશો ધ્યાન ? તા. 2જી માર્ચે શનિવારે NSE શેરબજાર Special trading session (સ્પેશિયલ ટ્રેડિંગ સેશન) અંતર્ગત બે સત્રમાં ચાલુ રહેશે. દિવાળી મુહર્ત ટ્રેડિંગની જેમ જ શનિવારે 2જી માર્ચે નીચેના બે સત્રમાં NSE પર ટ્રેડિંગ થશે. 1. 9.15 to 10.00 – આ સેશનનો pre-open open time 9.0 વાગ્યાનો…

Read More

HDFC BANK ને યસ બેંક(Yes Bank), ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) સહીત અન્ય બેન્કોમાં 9.50% સુધીનો હિસ્સો ખરીદવાની RBI ની મંજૂરી

HDFC BANK ના શેર પર RBI ની મંજૂરીની કોઈ અસર માર્કેટમાં કેમ જોવા મળી નહિ ? HDFC Bank News :- RBI એ (ભારતીય રિઝર્વ બેંકે) સૌથી મોટા પ્રાઇવેટ બેંક ગ્રુપ એવા HDFC બેંક ગ્રુપને યસ બેંક(Yes Bank), ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank),આઇસીઆઇસીઆઇ બેંક(ICICI Bank), એક્સિસ બેંક(Axis Bank),બંધન બેંક(Bandhan Bank) અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ (Suryoday small finance bank)બેંકમાં…

Read More