Headlines

સોનાની કિંમત(Gold Price) સાતમા આસમાને – કેમ આટલા ઉંચે પહોંચ્યા સોનાના ભાવો ? કોણ ખરીદી રહ્યું છે આ ભાવે સોનું ?

આગ ઝરતી તેજીમાં આટલા ભાવે(Gold Price) સોનામાં રોકાણ માટેના કયા છે શ્રેષ્ઠ વિકલ્પો ? આ ભાવે સોનું(Gold Price)ખરીદવું જોઈએ કે નહિ ? ચૈત્રી નવરાત્રી, ઉગાડી અને ગુડી પડવા જેવા તહેવારોની શરૂઆતમાં જ ભારતમાં સોનાનો ભાવ(Gol d Price) 71,080 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. ચાંદી પણ 82,064 રૂપિયા પ્રતિ કિલોગ્રામની નવી ટોચ પર પહોંચી ગઈ…

Read More