JNK India IPO (જેએનકે ઈન્ડિયા આઈપીઓ) ભરવા જઈ રહ્યા છો ? તો પહેલાં આટલું જાણી લો, કંપની અને IPO વિશે !
JNK India IPO (જેએનકે ઈન્ડિયા આઈપીઓ) રોકાણકારોને રોવડાવશે કે માલામાલ બનાવશે ? IPO ની પ્રાઈઝ બેન્ડ, તારીખો, લોટ સાઈઝ, ઇન્વેસ્ટર ક્વોટા, કંપનીનું પરફોર્મન્સ, એલોટમેન્ટ ડેટ સહીત જાણો બધું જ ! આવતીકાલે 23મી એપ્રિલથી JNK India(જેએનકે ઈન્ડિયા)નો IPO બજારમાં આવવાનો છે. આ IPO માં 25 એપ્રિલ સુધી એપ્લીકેશન કરી શકાશે. IPO દ્વારા JNK India આશરે ₹…