તમે પણ ભર્યો છે BLS E-services નો IPO ? થોડી વારમાં જાહેર થશે BLS e services IPO નું Allotment
કેવી રીતે ચેક કરશો BLS e Services IPO નું Allotment? કંપની શું કામ કરે છે ? લિસ્ટીંગ પછી રોકાણ કરાય ? જાણો બધું જ… 100% થી વધારે Grey market premium (GMP) ધરાવતા BLS E Services ના IPO નું Allotment આજે જાહેર થવાનું છે. IPO નું Allotment status BSE અને Kfin technologies Limited ની નીચે આપેલી…