ભારતીય શેરબજારોમાં કામ કરવાની પેટર્ન બદલાઈ જશે, એપ્રિલ 2024થી લાગુ થશે T+0 સેટલમેન્ટ(t+0 settlement) સાયકલ
તમે પણ શેરબજારમાં કામ કરો છો કે રોકાણ કરો છો ? તો તમારા માટે T + 0 સેટલમેન્ટ(t+0 settlement) વિશે જાણવું અત્યંત જરૂરી T + 0 સેટલમેન્ટ(t+0 settlement)થી કોને થશે ફાયદો અને કોને મળશે પડકારો ? છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય શેરબજારોમાં T + 0 નો મુદ્દો ચર્ચામાં છે. બજાર નિયમનકારી સંસ્થા સેબી(SEBI) એપ્રિલ 2024 થી T…