GAIL Dividend Announcements – GAIL(ગેલ) દ્વારા ₹5.5 Dividend જાહેર કરાયું,
GAIL(ગેલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ત્રીજા કવાર્ટર(Q3)ના નાણાકીય પરિણામો સાથે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત ગેસ અને પેટ્રોલિયમ ક્ષેત્રની અગ્રણી PSU એવી GAIL(ગેલ)(Gas Authority of India Limited)ના બોર્ડે ₹5.5/શેર ડિવિડન્ડ પેઆઉટની જાહેરાત(GAIL Dividend Announcements) કરી છે. GAIL(ગેલ)(Gas Authority of India Limited)ના બોર્ડે સોમવાર, જાન્યુઆરી 29ના રોજ ₹10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ ₹5.5 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી….