કેમ BSE ના શેરમાં આજે થયો મોટો કડાકો ? શું છે એ સમાચાર(BSE Share News), જેણે શેરમાં અત્યારસુધીનો સૌથી મોટો કડાકો બોલાવ્યો ?
ઓપ્શન કોન્ટ્રાક્ટમાં પ્રીમિયમ ટર્નઓવર વેલ્યુને બદલે “નોશનલ વેલ્યુ” ને ધ્યાનમાં રાખીને વાર્ષિક ટર્નઓવર ફીના આધારે રેગ્યુલેટરી ફી ચૂકવવાના સેબીના આદેશને પરિણામે શેરમાં વેચવાલીનો માહોલ(BSE Share News) સેબી(SEBI)ના આદેશ બાદ નવા શરુ થયેલા માર્કેટ સત્રમાં પ્રથમ દિવસે બીએસઈ લિમિટેડ(BSE Limited)ના શેરની કિંમતમાં 17 ટકાનો જાયન્ટ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ લિમિટેડ(BSE Limited)ના લિસ્ટિંગ પછીનો કંપનીના શેરના…