MSCI Index માં ભારતનું Weightage(વેઇટેજ) વિક્રમ જનક સપાટીએ પહોંચ્યું
ફેબ્રુઆરી માસમાં થયેલા નવા ફેરફારોમાં MSCI Index માં કેટલાક ભારતીય stocks ઉમેરાયા તો કેટલાક દૂર કરાયા જાણો MSCI Index ના કયા index માં કયા નવા stocks(શેર) ઉમેરાયા? ઈન્ડેક્સ પ્રોવાઈડર MSCI (Morgan Stanley Capital International)એ તેના MSCI Index (MSCI Global Standard Index)(ઇમર્જિંગ માર્કેટ્સ)માં તેની ફેબ્રુઆરીની સમીક્ષા બાદ ભારતનું વેઈટેજ વધારીને 18.2% ની ઐતિહાસિક ઉંચી સપાટીએ…