openAI ‘Sora’ (ઓપનએઆઈ ‘સોરા’) સાથે હવે શબ્દોથી બનાવો વિડિયોઝ
OpenAI(ઓપનએઆઈ)ના નવા AI આધારિત ટેક્સ્ટ-ટુ-વિડિયો મોડલે મચાવ્યો હાહાકાર શું છે OpenAI ‘Sora'(ઓપનએઆઈ ‘સોરા’) ? OpenAI(ઓપનએઆઈ), ChatGPTના નિર્માતાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(Artificial Intelligence)નું નવું સ્વરૂપ બહાર પાડ્યું છે, જે ટેક્સ્ટ પ્રોમ્પ્ટ પર આધારિત વાસ્તવિક વિડિયો બનાવે છે, જેની ઈન્ટરનેટ પર ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. ‘સોરા'(‘Sora’)નામનું OpenAI(ઓપનએઆઈ), ChatGPT નું નવું ટેક્સ્ટ-ટુ-વિડિયો મોડલ કે જેને યુઝર્સ openai sora તરીકે…