Stocks in News – Paytm, Adani Ports & Sez, Adani Enterprise, Glenmark pharma, Godrej Consumer, Dixon Tech.
બજેટના દિવસે(budget day) ભારતીય શેરબજારોમાં ફ્લેટ ટ્રેડિંગ RBI નિયંત્રણોને પગલે Paytm ના શેરમાં ભારે વેચવાલી સાથે 20% ડાઉન સર્કિટ, તો સારા પરિણામોને પગલે Godrej Consumer માં અપ સર્કિટ આજે 1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ(Budget)ના દિવસે ભારતીય શેર માર્કેટ ફ્લેટ ઓપન થયા હતા. BSE SENSEX, NSE NIFTY અને BANK NIFTY પર શરૂઆતના સેશનમાં પાતળો કારોબાર જોવા મળી…