શનિવારે પણ શેર માર્કેટ ચાલુ, 2જી માર્ચે NSE દ્વારા special trading session નું આયોજન
Special trading session માં ટ્રેડ કરવામાં કઈ બાબતોનું રાખશો ધ્યાન ? તા. 2જી માર્ચે શનિવારે NSE શેરબજાર Special trading session (સ્પેશિયલ ટ્રેડિંગ સેશન) અંતર્ગત બે સત્રમાં ચાલુ રહેશે. દિવાળી મુહર્ત ટ્રેડિંગની જેમ જ શનિવારે 2જી માર્ચે નીચેના બે સત્રમાં NSE પર ટ્રેડિંગ થશે. 1. 9.15 to 10.00 – આ સેશનનો pre-open open time 9.0 વાગ્યાનો…