Stocks today(આજના શેર) – Tejas Networks(તેજસ નેટવર્ક), M&M financial Sevices(એમ & એમ ફાઈનાન્સ), RIL(રિલાયન્સ)
મજબૂત Q4 પરિણામોએ Tejas Networks(તેજસ નેટવર્ક)ને અને ફ્લેટ Q4 પરિણામોએ RIL ને બનાવ્યા Stocks today(આજના શેર) ! M&M financial Sevices(એમ & એમ ફાઈનાન્સ)પર ઘેરાયા કોર્પોરેટ ગવર્નન્સ ઇસ્યુના વાદળો ! Tejas Networks(તેજસ નેટવર્ક) ટાટા જૂથની કંપની તેજસ નેટવર્ક્સના શેર દલાલ સ્ટ્રીટ પર ચિત્તાની ગતિએ આગળ વધી રહ્યા છે. બીએસઈ પર, મજબૂત Q4 પરિણામો અને ભારે…