શું તમે HDFC Bank ના શેર હોલ્ડર છો ? તો HDFC Bank results વિશે તમારે આ જાણવું જ જોઈએ…

HDFC Bank results (Q4 પરિણામો) પછી શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ? જાણો કેવા રહ્યા HDFC Bank Q4 results ? એચડીએફસી બેંક લિમિટેડ(HDFC bank ltd.)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શનિવાર, 20 એપ્રિલ, 2024 ના રોજ મુંબઈમાં યોજાયેલી તેની બેઠકમાં 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર(Q4) અને વર્ષ માટે બેંકના (ઇન્ડિયન જીએએપી-GAAP) પરિણામોને મંજૂરી આપી હતી….

Read More

Stock Market News – Infosys results(ઈન્ફોસીસ Q4 પરિણામો) અને Vodafone IDEA FPO(વોડાફોન આઈડિયા એફપીઓ)

કેવા રહ્યા ઇન્ફોસીસના Q4 પરિણામો(Infosys Results) ? શું તમે એપ્લાય કરવાનું વિચારી રહ્યા છો Vodafone Idea FPO ? જાણો બે મહત્વના Stock Market News વિશે… ભારતની બીજી સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ઈન્ફોસિસે આજે ભારતીય બજારો બંધ થયા બાદ પોતાના ચોથા ત્રિમાસિક ગળાના પરિણામો જાહેર કર્યા હતા. ઇન્ફોસિસ Q4 પરિણામો (Infosys Q4 Results) ઇન્ફોસિસે ચોથા…

Read More

કેવી રહેશે આવનારા દિવસોમાં શેરબજારોની દિશા? કયા પરિબળો કરશે માર્કેટને અસર(Factors affecting stock market)?

વૈશ્વિક અને સ્થાનિક પરીબળો સહીત કોમોડીટી અને રાજકીય પરિબળો કરશે આગામી સમયમાં માર્કેટને અસર(Factors affecting stock market) વૈશ્વિક અને સ્થાનિક પરીબળોના પરિણામે હાલમાં ભારતીય શેરબજારોમાં હાઈ વોલેટિલિટીનો માહોલ જોવા મળી રહી છે. શેરોમાં એકંદર ખરીદદારી અને વેચવાલીના માહોલ વચ્ચે શેરબજારોની દિશા કળવી મુશ્કેલ બની રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના માહોલ વચ્ચે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં…

Read More

Index Funds(ઇન્ડેક્સ ફંડ્સ) – મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેનો સમજદારીભર્યો અને સારો વિકલ્પ

ઈન્ડેક્સ ફંડ્સ(Index Funds) શું છે? કેવી રીતે કામ કરે છે? કયા ઇન્ડેક્સ ફંડ્સ સારું રીટર્ન આપે છે ? ઈન્ડેક્સ ફંડ્સ(Index Funds)ના ફાયદા, ગેરફાયદા, નિયમો, રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતો કોરોના મહામારી પછી ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા અને SIP(એસઆઇપી)માં રોકાણ વિક્રમજનક સપાટીએ પહોચ્યું છે. દેશના યુવાઓમાં અને અન્ય નાગરિકોમાં રોકાણ અને પર્સનલ ફાઈનાન્સ અંગે…

Read More

TCS ના Q4 પરિણામો(TCS Q4 results 2024) IT શેરોમાં તેજીની લહેર લાવશે ?

Q4FY24માં ₹12,434 કરોડના કોન્સોલીડેટેડ નેટ પ્રોફિટ સાથે TCS એ માર્કેટ એસ્ટીમેટસ(અનુમાનો)ને પછાડ્યા TCS Q4 results માં કંપનીની વાર્ષિક આવક 3.5 ટકા વધીને ₹61,237 કરોડ નોંધાઈ દેશની IT જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે(TCS) શુક્રવારે તેના ચોથા ત્રિમાસિક ગાળા(Q4)ના પરિણામો(TCS Q4 results 2024)ની જાહેરાત કરી હતી. Q4 પરિણામો બાદ નવા સોમવારે શરુ થતા નવા સપ્તાહના પ્રથમ દિવસે TCS…

Read More

સોનાની કિંમત(Gold Price) સાતમા આસમાને – કેમ આટલા ઉંચે પહોંચ્યા સોનાના ભાવો ? કોણ ખરીદી રહ્યું છે આ ભાવે સોનું ?

આગ ઝરતી તેજીમાં આટલા ભાવે(Gold Price) સોનામાં રોકાણ માટેના કયા છે શ્રેષ્ઠ વિકલ્પો ? આ ભાવે સોનું(Gold Price)ખરીદવું જોઈએ કે નહિ ? ચૈત્રી નવરાત્રી, ઉગાડી અને ગુડી પડવા જેવા તહેવારોની શરૂઆતમાં જ ભારતમાં સોનાનો ભાવ(Gol d Price) 71,080 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. ચાંદી પણ 82,064 રૂપિયા પ્રતિ કિલોગ્રામની નવી ટોચ પર પહોંચી ગઈ…

Read More