Investment Sectors in India – આવનારા 10 વર્ષમાં શેર બજારમાં કયા સેક્ટર્સની હશે બૂમ ? કયા સેક્ટર આપશે નવા મલ્ટીબેગર્સ ?
ક્યાં મળશે નવા મલ્ટીબેગર્સ ? આગામી સમયમાં ક્યાં રોકાણ કરવું બની શકે લાભદાયી(Investment Sectors in India) ? રીન્યુએબલ એનર્જી, ફિનટેક, સેમીક્ન્ડકટર સહીત જાણો આવનારા સમયમાં ડિમાન્ડમાં રહેનારા સેક્ટર્સ(Investment Sectors in India) વિશે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે, જે કેટલાક મુખ્ય ક્ષેત્રોની નોંધપાત્ર વૃદ્ધિને આભારી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વિવિધ ક્ષેત્રે ડિજિટલાઈઝેશન અને આધુનિક…