PM Surya Ghar Yojana(પીએમ સૂર્ય ઘર યોજના ) – લાઈટ બિલમાંથી કાયમનો છુટકારો અપાવતી યોજના
PM Surya Ghar Yojana(પીએમ સૂર્ય ઘર યોજના)નો લાભ કેવી રીતે મેળવવો ? કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ ? કેટલી સબસીડી મળે ? કોને લાભ મળે? દેશમાં રીન્યુએબલ ઉર્જા સ્ત્રોતો(પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો) પ્રત્યે લોકજાગૃતિ વધી રહે છે. આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી બચવા માટે વિશ્વભરમાં સરકારો લોકોને રીન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો અપનાવવા માટે જાગૃત…