The Pyramid

શું તમે HDFC Bank ના શેર હોલ્ડર છો ? તો HDFC Bank results વિશે તમારે આ જાણવું જ જોઈએ…

HDFC Bank results (Q4 પરિણામો) પછી શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ?

જાણો કેવા રહ્યા HDFC Bank Q4 results ?

એચડીએફસી બેંક લિમિટેડ(HDFC bank ltd.)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શનિવાર, 20 એપ્રિલ, 2024 ના રોજ મુંબઈમાં યોજાયેલી તેની બેઠકમાં 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર(Q4) અને વર્ષ માટે બેંકના (ઇન્ડિયન જીએએપી-GAAP) પરિણામોને મંજૂરી આપી હતી. બેંકના વૈધાનિક ઓડિટર્સ દ્વારા ખાતાઓનું ઓડિટ કરવામાં આવ્યું છે. જો તમે પણ HDFC Bank ના શેર હોલ્ડર છો , તો તમારા માટે દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેન્કના પરિણામો જાણવા અને સમજવા ખુબ જ જરૂરી છે. Q4 પરિણામો અને વાર્ષિક ધોરણે પરિણામોમાં જોવા મળેલા વધારા – ઘટાડાના આધારે તમે આ શેરમાં તમાર રોકાણ અંગે નિર્ણયો લઇ શકો છો.

સંકલિત નાણાકીય પરિણામો(CONSOLIDATED FINANCIAL RESULTS) 

સ્થિર નાણાકીય પરિણામો(STANDALONE FINANCIAL RESULTS):

31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નફો અને નુકસાન ખાતુંઃ (Profit & Loss Account: Quarter ended March 31, 2024)

બેલેન્સ શીટઃ 31 માર્ચ, 2024 સુધીમાં કુલ બેલેન્સશીટ

31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થયેલ વર્ષ(Year ended March 31, 2024 )

મૂડી પર્યાપ્તતા(Capital Adequacy)

ડીવીડન્ડ

નેટવર્ક

એસેટ ગુણવત્તા(ASSET QUALITY)

Exit mobile version